બીમા શ્રી પ્લાન ૮૪૮

  • યોગ્યતાની શરતો પ્રવેશ સમયે ઓછામાં ઓછી ઉમર = 8 વર્ષ પૂર્ણ
પોલીસી મુદત  પ્રીમીયમ મુદત પ્રવેશ સમયે  મહત્તમ વય પાકતી મુદતે  મહત્તમ વય
૧૪ ૧૦ ૫૫ વર્ષ ૬૯  વર્ષ
૧૬ ૧૨ ૫૧ વર્ષ ૬૭ વર્ષ
૧૮ ૧૪ ૪૮ વર્ષ ૬૬  વર્ષ
૨૦ ૧૬ ૪૫ વર્ષ ૬૫ વર્ષ

ઓછામાં ઓછી વિમારકમ = ૧૦ લાખ મહત્તમ વિમારકમ  = કોઈ મયાર્દા નથી

પોલીસી મુદત = ૧૪, ૧૬, ૧૮, ૨૦વર્ષ

પ્રીમીયમની = વાર્ષિક, છમાસિક, ત્રીમાસિક, NACH

જોખમની શરૂઆત = તાત્કાલિક અસરથી

લોન, શરણ મુલ્ય , પેઈડ અપ વેલ્યુ  = ૨ વર્ષ પછી

પોલીસી મુદત પોલીસીની મુદત દરમ્યાન ચુકવવા પાત્ર મની બેક હ્પ્તાઓ નું શીડ્યુલ
૧૦ વર્ષ ૧૨  વર્ષ ૧૪  વર્ષ ૧૬  વર્ષ ૧૮  વર્ષ ૨૦ વર્ષ
૧૪ વર્ષ ૩૦% ૩૦% ૪૦% +  ગેરંટેડ બોનસ + લોયલ્ટી એડીશન
૧૬ વર્ષ X ૩૫% ૩૫% ૩૦% + ગેરંટેડ બોનસ + લોયલ્ટી એડીશન
૧૮ વર્ષ X X ૪૦% ૪૦% ૨૦% + ગેરંટેડ બોનસ + લોયલ્ટી એડીશન
૨૦ વર્ષ X X X ૪૫% ૪૫% ૧૦% + ગેરંટેડ બોનસ + લોયલ્ટી એડીશન
ગેરંટેડ બોનસપ્રથમ 5 વર્ષ માટે દર હજારના વીમા રકમ ઉપર 50 રૂ. ગેરંટેડ બોનસ અને ત્યારબાદની મુદત માટે 55  રૂ. ગેરંટેડ બોનસ મળશે. ગેરંટેડ બોનસ ફક્ત પ્રીમિયમ ભરવાની મુદત સુધી ઉમેરાશે, ત્યાર બાદ ની મુદત માં લોયલ્ટી મળશે.

મેચ્યોરીટી બેનીફીટ  = વિમારકમ + ગેરંટેડ બોનસ + લોયલ્ટી એડીશનડેથ  બેનીફીટ  પ્રથમ 5 વર્ષ  = વિમારકમના ૧૨૫% + ગેરંટેડ બોનસ

ડેથ  બેનીફીટ  બેનીફીટ  5 વર્ષ પછી  = વિમારકમના ૧૨૫% + ગેરંટેડ બોનસ + લોયલ્ટી એડીશન

આજેજ સંપર્ક કરો :

848 – Bima Shree – Gujarati with Reckoner-Vadera848

Comments are closed.